ભચાઉમાં ઇદ ઉલ મિલાદુન્નબી નબીની મુસ્લિમ હિન્દુ બિરાદરો દ્વારા ભાઇચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

આજરોજ ભચાઉ શહેર માં મોહંમદ પેગંબર સાહેબ ની યાદમાં ભચાઉ ખાતે ઇદ ઉલ મિલાદુન્નબી નબીની મુસ્લિમ હિન્દુ બિરાદરો દ્વારા ભાઇચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બટીયા તળાવ થી જુના બસ સ્ટેન્ડ થી ભચાઉ ની જુની મેઇન બજાર માં માનવ મહેરામણ ઉમટી પડયો હતો મુસ્લિમ બિરાદરો ભાઇ ચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઘર્મ ગુરુ મોલવી મુસ્લિમ સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો નાના બાળકો સહિત શહેરમાં એકતા અખંડિતતા નુ પ્રતિક તહેવાર નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી ભચાઉ પોલીસ સ્ટેશન ના પી આઈ ડી ડી ઝાલા સાહેબ ના માગ્ર દર્શન ની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકતા અને અખંડિતતા ના દર્શન થયા હતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી