કચ્છમાં વરસાદની ખેચથી ખેતી પર સંકટ
ઘાસ, કપાસ, મગફળીનો પાક સુકાવાની ભીતિ કચ્છમાં વરસાદ હજુ એક સપ્તાહ ખેંચાયો તો ખેતીમાં નુકસાનની શરૂઆત થવાની શક્યતા ચાલુ ચોમાસામાં અત્યાર સુધી સામાન્ય વરસાદ કરતા નોંધપાત્ર ઘટ નોંધાઈ કચ્છમાં ચાલુ વર્ષે કુલ 4,33,734 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું વરસાદ ખેંચાતા 4.33 લાખ હેક્ટરના ઊભા પાક પર જોખમઘાસચારાના પાક સહિત કપાસ અને મગફળીના પાકને પણ નુકસાનની ભીતિ કચ્છમાં સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ 6.50 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે હાલના વરસાદના કારણે 2.50 લાખ હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર પર સંકટ ઊભું થયું કચ્છમાં 59,078 હેક્ટરમાં મગફળી, 21,065 હેક્ટરમાં કપાસ અને અન્ય પાકોનું વાવેતર થયું વરસાદના અભાવે પાકને પૂરતું પાણી ન મળતા ખેડૂતોની ચિંતા વધ 27 ઓગસ્ટે ખેતીવાડી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી બેઠકમાં જિલ્લામાં વરસાદ, પાકની સ્થિતિ અને ખેતીની સમસ્યાઓ અંગે ચર્ચા કરાશે વરસાદની સ્થિતિ અને પાકના નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવશે