BREAKING NEWS : ગાંધીધામ માં ખોડિયાર નગર પાસે સજોડે યુવક-યુવતીએ કર્યો આપઘાત

ગાંધીધામ માં ખોડીયાર નગર પાસે સજોડે યુવક યુવતીએ કર્યો આપઘાત આપઘાત કરનાર કિશોર અને કિશોરી નું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત હોવાનું તેમના આઈ કાર્ડ ના આધારે જાણવા મળ્યું છે આગળ ની તપાસ પોલીસ ચલાવી રહી છે
