સ્પેશયલ ટ્રેનો નું બુકિંગ ૨૩/૯/૨૦૨૬

દર વેકેશન માં સંસ્થા સ્પેશયલ ટ્રેન ની માંગણી કરે છે . ઉનાળું વેકેશન માં પણ ૮ સ્પેશયલ ટ્રેનો આપેલ.
વેસ્ટર્ન રેલ્વે દ્વારા જાહેર થયેલ સ્પેશયલ ટ્રેનો નું બુકિંગ તા. ૨૩/૯/૨૬ થી શરૂ થશે.
ગોપાલપુર સ્ટેશન ની અગવડતા માટે ગાંધીધામ નાં ARM શ્રી હેમંત સિંહ કાડીયાણ સાથે ચર્ચા કરી છે. તેમને કાર્ય પરિપૂર્ણ કરવાંની ખાતરી આપી છે.
સયાજી નગરી એકસપ્રેસ નાં પ્રવાસીઓ ને આદીપુર થી ટ્રેન પકડી શકે છે.
સંસ્થા નાં પ્રતિનિધીઓ ઉપરોકત બાબત ચર્ચગેટ ખાતે જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે ને આવેદન કરશે.