ખાવડા પોલીસના ચોરીના ગુનાના નાસતા-ફરતા ત્રણ આરોપીને એલસીબીએ પકડયા

ખાવડા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના નાસતા-ફરતા ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી એલસીબીની ટીમે બાતમીના આધારે ખાવડા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના નાસતા-ફરતા ત્રણ આરોપી ઝડપી આગળની કાર્યવાહી અર્થે ખાવડા પોલીસને સોંપ્યા હતા.