બોલીવુડને મોટો ઝટકો! દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું હાર્ટ એટેકથી નિધન, 75 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ – ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ!
ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સૌથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના દિગ્ગજ અને બબ્બર શેર જેવી દમદાર એક્ટિંગ કરનારા અભિનેતા નાના પાટેકરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
મળતી માહિતી મુજબ, નાના પાટેકર ગોવાના ડોના પૌલા સ્થિત પોતાના નિવાસસ્થાને હતા. આજે વહેલી સવારે 5:20 વાગ્યે તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. બેભાન હાલતમાં તેમને તાત્કાલિક મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 45 મિનિટ સુધી સતત CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
હોસ્પિટલના ડોક્ટર ડો. શેખર સાલકરે આ અંગે માહિતી આપી છે.
નાના પાટેકર 4 દિવસ પહેલા 4 ઓક્ટોબરના રોજ ગોવામાં જ એક કાર્યક્રમમાં છેલ્લી વખત જાહેરમાં જોવા મળ્યા હતા
તેમના નિધનથી બોલીવુડ સહિત આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.