“ઇન્સ્ટાગ્રામમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં સ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ બનાવી પો્ટ કરી લોકો સાથે છેતરપીંડી

શ્રી લચરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્સજ, ભુજ તથા શ્રી શ્ચવકાસ સુ ંડા સાહેબ પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વવરૂધ્ધ કાર્યવાહી કરી આવી ગેંગોને નેસ્ત નાબુદ કરવા માટે સુચના અને માગયદર્યન આપેલ હોર્. જે સુચના અને માગયદર્યન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પવિમ કચ્ છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.ર્ીણોલ સાહેબનાઓએ જજલ્લામાાં અમુક ઇસમો દ્વારા સોશ્ર્લ મીડીર્ામાાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્ર્લ મીડીર્ામાાં ભારતીર્ ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બબસ્સ્કટના વીડીર્ો બનાવી વાર્રલ કરી લોકો સાથે સાંપકય કેળવી વવશ્વાસમાાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વવરૂધ્ધ કાર્દેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માગયદર્યન આપેલ હોર્ જે સુચના મુજબ એ.એસ.આઈ. અવનરૂધ્ધવસિંહ રાઠોડ, વનલેર્ભાઈ ભટ્ટ, સુનીલભાઈ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, ર્ક્તતવસિંહ ગઢવી, પ્રવવન્રવસિંહ ચૌધરી રણજીતવસિંહ જાડેજા, જર્દેવવસિંહ જાડેજા, દર્યનભાઇ રાવલ, જીવરાજભાઇ ગઢવી તથા શ્ર્ામ ગઢવીનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પવિમ કચ્ છ-ભુજ કચેરી ખાતે હાજર હતા તે દરમ્ર્ાન એક ઇન્સ્ટરગ્રામ યુઝરનેમ madhav571 વાળી આઇ.ડી. બાબતે કાર્યવાહી કરવા ઉપરી અવધકારીશ્રી રારા સુચના મળેલ કે, જે બાબતે કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેકટરશ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓએ સુચના આપેલ. જે બાબતે તપાસ કરતા એલ.સી.બી. સ્ટાફના પ્રવવન્રવસિંહ ચૌધરીનાઓને બાતમી હકીકત મળેલ કે, સુલતાન સુલેમાન કુ ાંભાર તથા બસીર હાસમ કાતીર્ાર, રહે.બન્ને ભુજ-કચ્છવાળાઓ ભેગા મળીને મોબાઇલ ફોનમાાં સોસીર્લ મીડીર્ામાાં ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ madhav571 વાળી ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમા સસ્તુ સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોવર્ર્ ચાલુમાાં છે અને હાલે તેઓ તેઓના મળતીર્ા સાથે મળી સુલતાન સુલેમાન કુ ાંભારના કબ્જજા ભોગવાટાના મહીલા આશ્વમ પાછળ આવેલ ગીતા કોટેજના સાર્જનીક પ્લોટ પાસેના મકાન ખાતે હાજર છે. જે મળેલ હકીકત આધારે તપાસ કરતા (૧) સુલતાન સુલેમાન કુ ાંભાર, (૨) બસીર હાસમ કાતીર્ર, (૩) સાજીદ સુલેમાન કુ ાંભાર, (૪) અસગર સુલેમાન કાતીર્ર તથા (૫) ફહીમ અલીમામદ સોઢાનાઓ મળી આવેલ જેથી હાજર ઇસમોને ઉપરોકત મળેલ બાતમી મુજબની ઇન્સ્ટરગ્રામ યુઝરનેમ madhav571 વાળી બાબતે પુછપરછ કરતા બસીર હાસમ કાતીર્રનાઓએ જણાવેલ કે આ આઇ.ડી.મે બનાવેલ છે અને અને તેમા મે સોનાના બબસ્સ્કટના ફોટા તથા વીડીઓ મુકેલ હોર્ અને હુ તથા મારી સાથેના આ ચાર મારા વમત્રો સાથે આ આઇ.ડી.નો ઉપર્ોગ કરી સામાવાળા લોકોને વવશ્વાસમાાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ઇન્સ્ટાગ્રામમાાં લોકો સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની જાહેરાત બનાવી સોશ્ર્લ મીડડર્ા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીર્ા પડાવતા હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમો વવરૂધ્ધમાાં ભુજ ર્હેર બી ડીવીઝન પોલીસ સ્ટેર્ન ખાતે ગુ.ર.નાં. ૧૦૮૦/૨૦૨૬ ભારતીર્ ન્ર્ાર્ સાંડહતા ર૦ર૩ ની કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્દેસરની કાર્યવાહી કરેલ છે.