ભચાઉ ચારરસ્તા સહયોગ આરોગ્ય કેન્દ્ર સામે બાઇક પાર્કિંગનો જમાવડો થતા ટ્રાફિક જામ

image

ભચાઉ ચારરસ્તા સહયોગ આરોગ્ય કેન્દ્ર સામે આવેલ શોપિંગ સેન્ટર ની દુકાનોમાં બાઇકો પાર્કિંગનો જમાવડો જોવા મળ્યો દુકાનો ના કારણે ચાર રસ્તા ટ્રાફિક સર્જાય છે પરંતુ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલંઘન કરવામાં આવી રહ્યું છે