ભુજ POCSO કોર્ટનો કડક ચુકાદો: ૧૪ વર્ષના કિશોર પર કુકર્મ કરનારને ૨૦ વર્ષની જેલ

image

ભુજ POCSO કોર્ટનો કડક ચુકાદો: ૧૪ વર્ષના કિશોર પર કુકર્મ કરનારને ૨૦ વર્ષની જેલ કબૂતરના બહાને સીમમાં લઈ જઈ કુકર્મ, વીડિયોથી બ્લેકમેઈલ કરનારને ૨૦ વર્ષની સજા દયાપરના મનસુખ બરૈયાને ભુજ કોર્ટનો મોટો ફટકો: સગીર સાથે દુષ્કર્મ કેસમાં ૨૦ વર્ષ કેદ