પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા આજે આસોના બીજા નોરતે માતાનામઢ માં ધજા ચડવામાં આવી

image

પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સૂંઢા સાથે પોલીસ પરિવાર દ્વારા માઁ આશાપુરાના ધામમાં ધજા ચડવામાં આવી

પોલીસ પરિવાર દ્વારા વાજતે ગાજતે માઁ આશાપુરાના ધામમાં ધજા ચડવામાં આવી

મોટી સંખ્યામાં પોલીસ પરિવાર અને માહિ ભકતો રહ્યા હજાર

ધજા ચડાવ્યા બાદ પોલીસ પરિવાર માઁ આશાપુરાના ધામમાં ગરબે ઘૂમ્યા

આસોના નોરતમાં હજારોની સંખ્યામાં માહિ ભકતો માં આશાપુરાના દર્શને આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સહારનીય કામગીરી સામે આવી છે

પશ્ચિમ કચ્છ પોલીસ દિવસ રાત ખડે પગે માહી ભકતોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ફરજ નિભાવી રહી છે