ખાવડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

image

સોયેબ ઉર્ફે ગઢવી મીઠુભાઈ સના (મુસ્લીમ) રહે. આશાપુરાનગર, ગાંધીનગરીની પાછળ એરપોર્ટ રોડ તા.ભુજ ખાવડા પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૩૫૦/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ગુનામાં નાસતો ફરતો હતો. કામગીરી કરનાર અધિકારી / કર્મચારીPI એ.એમ.મકવાણા, PSI જે.બી.જાદવ, PSI એમ.એચ.શીણોલ, ASI નિલેશભાઇ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ, ધર્મેદ્રભાઈ રાવલ તથા HC જીવરાજભાઇ ગઢવી