પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પ્રોહિબિશન/જુગારની બદી નેસ્ત નાબુત કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પ્રોહિબિશન તથા જુગારના સફળ કેસ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ઓશીયા મોલની પાછળના ભાગેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.