પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી નેસ્ત નાબુદ કરવા સુચના

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા માધાપર પોસ્ટે વિસ્તારમા જોગમાયા હોટલ પાછળના ભાગેમા ગે.કા રીતે રેતી(ખનીજ)નો ૪૦ ટન જેટલો જથ્થો હેરા-ફેરી કરવા માટે અનધીકુત રીતે સંગ્રહ કરેલ હોય તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.