નામાંકિત દાનવીર અને ઉદ્યોગપતિનું નિધનથી કચ્છ મુંબઈમાં દુઃખની લાગણી

image

માંડવી તાલુકાના નાના ભાડીયા ગામના વતની અને મુંબઈ નિવાસી જાણીતા દાનવીર, ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરીનું રવિવાર ૮૦ વર્ષે અકાળે અવસાન થયું દેહાંતથી કચ્છી સમાજ,માંડવી તાલુકા તેમજ મુંબઈમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ માનવસેવા, જીવદયા, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્છ અને સમાજકલ્યાણના કાર્યો માટે જાણીતા અગ્રણીના નિધનથી શોક ફેલાયોક.વી.ઓ.જૈન મહાજન ભુજ, સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ તથા વ્યસનમુક્તિ અભિયાન દ્વારા ગાઢ શોક વ્યક્ત કરવામાં આવ્યો સદગતની અંતિમયાત્રા આવતીકાલ તા. ૧૬-૧૧-૨૦૨૬ (સોમવાર)ના રોજ સવારે ૧૦ વાગ્યે તેમના પવઈ સ્થિત નિવાસસ્થાન (રીચમંડ, પવઈ, અંધેરી પૂર્વ, મુંબઈ) થી નીકળશે