અંજારના અજાપર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

અંજારના અજાપર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત નીપજ્યું
ગામ નજીક આવેલી પ્લાયવુડ ફેક્ટરી પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
અકસ્મતમાં બાઇક પર સવાર ત્રણ કિશોરના મોત
ત્રણ માસિયાય પરિવારના કિશોરના મોતથી અજાપર સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી
દુર્ઘટનામાં ઉમલ રામજી આશા રબારી (ઉંમર: ૧૪ વર્ષ),માધવ ધના રબારી : ઉંમર વર્ષ :૧૬ અને ઈશ્વર કમા રબારીનુ મોત નિપજ્યું
વર્ષામેડી થી ટપ્પર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
એકજ પરિવારના ત્રણ કિશોરના મોતથી સમગ્ર પંથકમાં શોક ફેલાયો
પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી