એલ્યુમીનીયમ ચોરીનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

image

નલીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એલ્યુમીનીયમ ચોરીનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલ:-

એલ્યુમીનીયમના વાયરો વજન આશરે ૧૦૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૧,૫૦,૦૦૦/-

અશોક લેલન કંપનીનું સફેક કલરનું લોડીંગ વાહન જેના રજી. નંબર. જીજે ૧૨ બી.ટી. ૮૫૭૦ જેની કી.રૂ. ૨,૦૦,૦૦૦/-

આરોપીઓ:-

ભીલાલ ઓસ્માણ બાયડ ઉ.વ. ૩૦ ધંધો મજુરી રહે સુમરાસર(શેખ) તા.ભુજ

સોયબ સુલેમાન સમેજા ઉ.વ. ૨૬ ધંધો મજુરી રહે સુમરાસર(શેખ) તા.ભુજ

અકબર ઓસ્માણ બાયડ ઉ.વ. ૨૨ ધંધો મજુરી રહે સુમરાસર(શેખ) તા.ભુજ

એઝાઝ સુમરા આગા ઉ.વ. ૧૯ ધંધો મજુરી રહે સુમરાસર (શેખ) તા. ભુજ

શોધી કાઢેલ ગુનો:-

નલીયા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૨૬૨/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

PI એ.એમ.મકવાણા, PSI જે.બી.જાદવ, PSI એમ.એચ.શીણોલ તથા HC શક્તિસિંહ ગઢવી, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, જીવરાજભાઇ ગઢવી તથા PC ભરતભાઇ ગઢવી