સંવેદનશીલ ટાપુ ઉપર ફરતા ઇસમોને જખૌ મરીન પોલીસ તથા SOG પશ્ચિમ કચ્છ-ભુજ સાથે મળી કુલ પાંચ ઇસમોને પકડી પાડતી જખો મરીન પોલીસ પશ્ચિમ કચ્છ

image

આજરોજ પો.ઇન્સ શ્રી વી.એમ.ઝાલા સા.નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે અમુક માછીમારો વગર પાસ પરમીટ તથા સક્ષમ અધિકારી શ્રીની મંજુરી વગર ખિદરત ટાપુ પર હયાત હોવાની જાણ થયેલ જેથી સાહેબની સુચના મુજબ સદર બાતમી વાળી પો.સ્ટે. થી પશ્ચિમ આશરે કિમી ૦૧ દુર ખિદરત પર બોટને એન્કર રાખી ઉભી રાખેલ હતી જેના રજી.નં.IND-GJ-12-MM-668 બોટ નામે ‘અજમેરી-૨૬ હોવાનુ જણાઇ આવેલ જેમા રહેલ માછીમારો નં.૦૧ થી ૦૩ કોઇની મંજુરી લીધા વગર ખિદરત ટાપુ પર ઉતરેલ હતા તથા નં.૦૪ અને ૦૫ વાળાઓ સદર બોટને સદર ટાપૂના કિનારા પર એન્કર લગાવી ને ટાપુ પર રહેલા ઇસમોની ધ્યાન રાખી રહ્યા હોવાનું જણાઇ તેઓ પાસે ટાપુ પર આવવા સારૂ સક્ષમ અધિકારીશ્રીના પાસ પરમીટ અંગેની માંગણી કરતા સદર આરોપીઓએ કોઇપણ જાતની પાસ પરમીટ કે સક્ષમ અધીકારીની મંજુરી લીધા વગર ખીદરત ટાપુ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજનાઓના જાહેરનામા નં.મેજી/પોલ-પર ૧/ટાપુ/જાહેરનામું/૧૦/૨૦૨૬, તા.૦૩/૧૦/૨૦૨૬ મુજબનુ તા.૦૪/૧૦/૨૦૨૬ થી તા.૦૨/૧૨/૨૦૨૬ વાળાનો ભંગ કરી ગુનો કરેલ હોય.

પકડાયેલ આરોપીઓના નામ સરનામાં:-

  • (૧)આધુ ગફુર ચબા ઉ.વ.-૨૫ ધંધો-માછીમારી મો.૭૦૬૯૨૪૬૫૨૦ તથા
  • (૨) ચબા કાદર જાકબ ઉ.વ.-૩૯ ધંધો-માછીમારી મો. ૮૧૪૧૧૨૩૪૩૬

× (3) ચબા ઉમર ગફુર ઉ.વ.-૩૫ ધંધો-માછીમારી મો.૭૯૯૦૪૬૫૮૩૫

(૪) પાંજરી હારૂનરશીદ સુલેમાન ઉ.વ.-૫૦ ધંધો-માછીમારી મો.૮૧૪૧૯૬૨૦૭૩

(૫) ચબા મામદ જાકુ ઉ.વ.-૪૪ ધંધો-માછીમારી રહે મુળ તમામ મોઢવા તા.માંડવી જી.કચ્છ હાલે

રહે,જખૌ બંદર તા.અબડાસા જી.કચ્છ

કામ કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં જખી મરીન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી વી.એમ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જોરાવરસિંહ ગગુભા જાડેજા બ.નં.૧૨૦૪ એ.એઓ.જી શાખા પશ્ચિમ કચ્છ ભુજ તથા પો.કોન્સ. લાલાભાઇ મગનભાઇ રબારી બ.નં.૦૭૯૦ તથા પો.કોન્સ. મેહુલભાઇ શંકરભાઇ બ.નં.૦૭૭૪ વાળા પોલીસ સ્ટાફના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ