માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ‚ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ચોરીના બનાવ અટકાવવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો પર નજર રાખવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI સુરેન્દ્રસિંહ ઝાલા, અનિરુધ્ધસિંહ રાઠોડ, ધર્મેદ્રભાઇ રાવલ, સુનિલભાઇ પરમાર તથા HC રાજેંદ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવી પ્રવિન્દ્રસિંહ ચૌધરી, જીવરાજભાઇ ગઢવીનાઓ કચેરી હાજર હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે સુરેંદ્રસિંહ ઝાલા તથા રાજેંદ્રસિંહ રાઠોડનાઓને બાતમી હકીકત મળેલ કે, “માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર ૧૧૨૦૫૦૩૯૨૬૦૭૧૮ બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ, જે ગુના કામે શંકાસ્પદ ઇસમ સુનીલ કૈલાશભાઇ દેવીપુજક રહે. રામનગરી ભુજ જે અગાઉ ઘરફોડ ચોરીમાં આવેલ હોય, જે હાલે રામનગરી મધ્યે કમલની દુકાન પાસે હાજર છે જેની ગુના કામે પુછપરછ કરતા કોઇ ફળદાયક હકિકત કે, તેની સંડોવણી બાબતે માહિતી મળી શકે તેમ છે.” જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ. જેથી મજકુર આરોપીઓને ઉપરોક્ત ગુના કામે બી.એન.એસ.એસ. એક્ટ કલમ.૩૫(૧)(ઇ) મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ :- સુનીલ કૈલાશભાઇ દેવિપુજકનો ગુનાહિત ઇતીહાસ:- બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુના નંબર ૯૨૧/૨૩ IPC ની કાલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૪૧૧,૧૧૪ મુજબ બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુના નંબર ૯૫૨/૨૨ IPC ની કાલમ ૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩, ૨૯૪(બી),૫૦૬(૨),૧૧૪,૧૪૩,૧૪૭,૧૪૯,૧૩૫ મુજબ બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-બી ગુના નંબર ૩૦૯૩/૧૯ IPC ની કાલમ ૩૨૩,૫૦૪,૩૬(૨),૧૧૪, ૧૩૫ મુજબ બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-બી ગુના નંબર ૩૧૮૦/૧૯ IPC ની કાલમ ૩૨૩,૫૦૪,૧૧૪,૧૩૫ મુજબ માધાપર પો.સ્ટે. ગુના નંબર ૧૧૨૦૫૦૪૨૨૬૦૮૩૩ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કાલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ આનંદ મુકેશભાઇ દેવીપુજકનો ગુનાહિત ઇતીહાસ:- બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુના નંબર ૧૨૭૯/૨૩ IPC ની કાલમ ૨૯૪(બી),૩૨૩,૩૨૪, ૫૦૬,૫૦૩,૧૧૪,૧૩૫(૧) મુજબ બી-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુના નંબર ૦૮૩૩/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કાલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ માધાપર પો.સ્ટે. ગુના નંબર ૧૧૨૦૫૦૪૨૨૬૦૮૩૩ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કાલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ