લ્યો બોલો પાલારા જેલ માં સુરક્ષા વચ્ચે મોબાઇલ મળી આવ્યા પણ મોબાઇલ આપનાર ના મળ્યો ?

જની પાલારા ખાસ જેલમાંથી સીમ કાર્ડ વગરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ચાર્જર મળ્યાં
જેલના વીશી વિભાગમાં દાણાં ગોદામ પાસે આવેલા સૂકાં ઘાસની ગંજીમાં પ્લાસ્ટિકના ઝબલામાં છૂપાવી રખાયો હતો ફોન
જેલના બે કાચાં કામના કેદીએ આપેલી માહિતીના પગલે જેલ સ્ટાફે ઝડતી લઈ ફોન જપ્ત કરીને જેલમાં મોબાઈલ ઘૂસાડનાર અજાણ્યા શખ્સ સામે નોંધાવી ફરિયાદ.
અંગત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે જેલ માં મોબાઈલ તેમજ માવા ગુટકા બીડી જેવી અનેક સુવિધા મળતી હોવાનો પણ સૂત્રો દાવા કરી રહ્યા છે ..
જો તટસ્થ તપાસ થાય તો દુધ નું દૂધ અને પાણી નો પાણી થાય તેમ સૂત્રો જણાવી રહ્યા છે