પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા શરીર સબંધી ગંભીર પ્રકા૨ના બનાવો રોકવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજા૨ના માર્ગદર્શન તથા પો.ઈન્સ.શ્રી એસ.એન.કરંગીયા ની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦-૨૨૬૦૮૩૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૬૪(૨),(એમ),૬૫(૨),૩૫૧(૩) તથા પોકસો એકટની કલમ ૬ મુજબ ના ગુન્હા કામેના આરોપીને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટીમ વર્ક કરી ગણતરીની કલાકોમા પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપી ::
દેવબહાદુર સ/ઓ ઘનબહાદુર સોનાર ઉ.વ.૨૮ હાલે ૨હે. ટી.ડી.એસ ૧૭૧-૧૭૨, બારવાડી શાક માર્કેટ પાસે આદિપુર તા.અંજાર મુળ રહે.ગામ-કુદુ, ભેરી નગરપાલિકા,જી.જાજરકોટ- નેપાળ
ઉપરોકત સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એસ.એન.કરંગીયા સાથે આદિપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.