પોક્સો તથા અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગબનનાર ને રાજસ્થાન (માઉન્ટ આબુ ) ખાતે થી શોધી ડાઢી ડાયદેસર કાર્યવાહી કરતી રાપર પોલીસ

image

હે.થી ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરીક્ષક થી ચિરામ ડોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક થી સાગર બાગમાર સાહેબ પુર્વ કચચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક થી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફ થી જીલ્લામાં પોકસો તથા અપહરણના બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી ડાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ होय,

ગઈ તા.૧૭/૧૧/૨૦૨૬ ના રોજ રાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૯લ્પ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ- ૧૩૭(૨) ૮૭, તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબ નો ગુનો દાખલ થતા જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટરથી આર.એલ.ખટાણા નાઓએ ભોગબનનાર તથા આરોપીઓ ને શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન બનાવી ટેકનીકલ એનાલીસા તથા હ્યુમન સોર્સીસ ના આધારે આરોપી (૧) વિશાલ સુરેશભાઈ કોલી ઉ.વ.૧૮ રહે-રતનેશ્વર ની જગ્યા પાસે આથમણા નાડા રાપર કચ્છ વાળાને ભોગબનનાર સાથે રાજસ્થાન ના માઉન્ટ આબુ ખાતે થી પડડી પાડી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ની વિગત:

(૧) વિશાલ સુરેશભાઈ કોલી ઉ.વ.૧૮ ૨હે-રતનેશ્વર આથમણા નાડા રાપર કચ્છ ગુના ની વિગત: રાપર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૧૦૨૬૦૫૯લ્પ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ડલમ- ૧૩૭(૨) ૮૭,૭૪(૨)(એમ) તથા પોકસો એકટ કલમ-૪,૬,૧૮

આ કામગીરી પોલીસ ઈન્સપેકટર થી આર.એલ.ખટાણા તથા પો.સ.ઈ બી.એસ.ચૌધરી તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.