ભચાઉ પો.સ્ટે.ના લુંટ તથા વિશ્વાસઘાતાના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભચાઉ પોલીસ

image

મહે.પોલીસ મહાનીરીક્ષકથી, ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષડથી, સાગર બાગમાર સાહેબ,પૂર્વ-કચ્છ (ગાંધીધામ),તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી ડાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે.

ગઈ તા.૨૧/૧૧/૨૦૨૬ ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-બી.એન.એસ.ડલમ-૩૦૯(૪),૩૦૮(૨),૩૧૬(૨),૭૧,(૨) તથા જી.પી.એક્ટ ૧૧૯૯૩૦૦૪૨૬૧૦૭૦/૨૦૨૬ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થતા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરથી નાઓએ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોવ જે અન્વયે હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓ (૧) અલીશા હારામશા રોખ ઉ.વ.૨૩ ધંધો પશુપાલન રહે. સરપટનાડા. શેખફળીયુ ભુજ તથા (૨) સોહીલ સલીમ ચાવડા ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે. રહીમ નગર મોટાપીર ચોકડી ખારીનદી ચાર રસ્તા ભુજ વાળાઓને ગુના ડામે ઉપયોગમાં લીધેલ ટોયેટા કંપનીની ગાડી રજી.નં- જી.જે.-૧૨-એફ.એફ.-૮૫૦૦ તથા લુંટમાં ગયેલ રોકડા રૂપીયા,૨,30,000/- સાથે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.પડડાયેલ આરોપીઓ :- (૧) અલીશા હારસમશા શેખ ઉ.વ.૨૩ ધંધો.પશુપાલન રહે.સરપટનાડા શેખફળીવુ ભુજ (૨) શોહીલ સલીમ ચાવડા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. રહીમ નગર મોટાપીર ચોકડી ખારીનદીર ચાર રસ્તા ભુજ શોધાયેલ ગુનાઓ: ) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૪૨૬૧૦૭૦/૨૦૨૬ બી.એન.એસ.ડલમ-૩૦૯(૪), ૩૦૮(૨),૩૧૬(૨),૬૧,(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫