Breaking News : ભુજ માં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ચાલતી ગાડીમાં લાગી આગ
મળતી માહિતી મુજબ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉષા એજન્સી પાસે ચાલતી ગાડી માં આગ લાગી આગ લાગતા ગાડીમાં સવાર વ્યક્તિ બહાર આવી ગયેલ અને સદ્નનસીબે કોઈ જાન હાની થયેલ નથી ગાડીમાં આગ લાગતા ભુજ ફાયર બ્રિગેડ ને જાણ કરેલ ઘટના સ્થળે સમયસર ફાયર બ્રિગેડ આવી પહોંચતા આગને કાબુમાં લીધેલ છે
રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ