ભુજ તાલુકાના લોડાઈ માં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ તાલુકાના લોડાઈ માં રહેતા હરેશભાઈ ગોપાલભાઈ કાગી મેઘવાર ઉંમર ૨૮ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છ