Skip to content
માનકુવા-નાગિયારી ગામ રોડ ઉપર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મુત્યુ થયે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારી ગફલત ભરી રીતે વાહન ચલાવી બાઇક સાથે ભટકાતાં આ અકસ્માત સર્જાયો હતો વાહન ચાલક અકસ્માત સર્જી પોતાનો વાહન લઈ ફરાર થઈ ગયેલ હતો આ બનાવ આજ રોજ બપોરના ૨ વાગ્યાના અરસામાં બનેલ. બાઇક ચાલક ધીરજ લાલજી વેકરીયા ઉવ.૨૭ રેહ.સુખપર નવા વાસ પાસે જેમને બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નીપજયું હતું માનકુવા પોલીસ મથકના પીએસઓ સુરપાલ સિંહ સરવૈયા એ આગળની તપાસ હાથ ધરી છે