ધાનેટી માં રોડ ઉપર ખાનગી બસમાંથી પડી જતા સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ધાનેટી માં રહેતા ભારતીબેન કાનજીભાઈ શામળિયા ઉંમર વરસ ૨૫ ધાનેટી માર્ગ પર લક્ઝરી બસ માંથી પડી જતા સારવાર કરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી