ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તાર આંબેડકર ફળિયામાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના જુની સુંદરપુરી આંબેડકર ફળિયામાં રહેતા રાજેશભાઈ રાયમલભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ ૧૯ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે