કચ્છમાં ઠંડકમાં વધઘટ

કચ્છમાં સર્વત્ર ઠંડકમાં વધઘટ યથાવત છે આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૮.૦ ડિગ્રી નોંધાયું છે.ગઇકાલે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યા બાદ આજે લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે.શહેર માં લઘુતમ તાપમાન : ભુજ ૧૮.ર ડિગ્રી,નલીયા ૧૮.૦ ડિગ્રી, ન્યુ કંડલા ૧૯.૩ડિગ્રી કંડલા એરપોર્ટ ર૦.૦ડિગ્રી