ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં બેદરકારીના બનાવવા વારમ વાર સામને આવતા હોય છે ત્યારે એક તરફ ભુજના ધારાસભ્ય એવી વાતો કરતાં હોય કે પ્રાઈવટ હોસ્પિટલ કરતાં સારી સારવાર તમને ભુજ જીકે જનરલ હોસ્પીટલમાં મળશે ત્યારે ભુજ જીકે જનરલ હોસ્પિટલના અંદરના દ્રશ્યો કાઇક અલગ જણાવે છે આવત્તિ કાલે જ એક બનાવ બનેલ જે ભુજ જીકે જનરલ સ્ટાફના ફરજ નિભાવતા વ્યક્તિને જ ટાઈમપર સારવાર ન મળવાથી સ્ટાફના વ્યક્તિ એજ ડોકટર ચિંતન ને ફોન કરીને જાણવેલ કે બપોરે ૧ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી તેને કોઈ સારવાર આપવામાં આવી નથી ત્યાર બાદ તે વ્યક્તિએ કરછ કેર TV ન્યુઝ ને જાણ કરતાં ત્યારે જોવા મળેલ કે તે સમય તે પેસેન્ટ ને કોઈ સારવાર આપવામાં આવી નથી કરછ કેરના રિપોર્ટર એ જયારે સાચી હકીકત જાણવા ડોકટર ચિંતન ને ફોન કરેલ ત્યારે ડોકટર ચિંતન એ જણાવેલ કે હું હમણાંજ તેની ટ્રીટમેન્ટ કરાવી દઉં છું ત્યારે જાણવા મળેલ કે આવી રીતે સામાન્ય વ્યક્તિ નું શું થતું હશે અને તેને શું સમય સર ટ્રીટમેન્ટ મળતી હશે…? અને શું ધારાસભ્ય કે અન્ય કોઈ રાજકીય પક્ષના હોદેદારો ફોન કરે તોજ સારવાર થાય તેવા અનેક સવાલો લોકોના મનમાં ઊભા થાય છે