અબડાસા તાલુકાના ત્રંબો ગામ માં કુદરતી ખોફ જે ઇયળ ખેતરમાં હતી જે હવે ગામ માં આવી ગઇ છેઅબડાસા તાલુકાના ત્રંબો ગામ માં કુદરતી ખોફ જે ઇયળ ખેતરમાં હતી જે હવે ગામ માં આવી ગઇ છે ગામ માં ગાડા બાવળ ના હિસાબે ગ્રામજનનો ને ઇયળ એમનાં ઉપર પડવા થી ઇન્ફેકશન થાય છે ગામ માં મોટી સંખ્યામાં ઇયળ જોવા મળી રહી છે ગ્રામજનનો ની વિનંતી છે કે તંત્ર કાઇ તાત્કાલિક ધોરણે નિકાલ કરે