મામલતદાર કચેરી સામે યુવાન ઉપર છરીથી ૫ શખ્સોનો જીવલેણ હુમલો

મળતી વિગતો મુજબ માળિયા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રહેતા તાજમહમદ કરીમહમદ સધવાણી એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પાડોશમાં રહેતા કાદરભાઈ હબીબભાઈ જેડા તે શેરીમાં બહાર બેસતા હોય તે વાત ન ગમતી હોય જેનો ખાર રાખી જયારે આજે ફરિયાદી સાંજના સમયે પોતનું બાઇક લઈ જતો હોય ત્યારે આરોપી કાદર હબીબભાઈ અકિલા જેડા, ઙ્ગસુભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકિરભાઈ હબીબભાઈ જેડા અને રફીક હાજીભાઈ મોવર બધા સાથે મળી ફરિયાદને માથા તમેજ બીજા ભાગોમાં છરી ના દ્યા મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કરી ત્યાંથી અકીલા નાસી ગયા હતા દ્યટનાની જાણ થતાં માળિયા પોલિસ મથકની ટિમ દોડી ગઈ હતી અને દ્યાયલ થયેલ યુવાનને સારવાર માટે પ્રાથમિક સારવાર માળિયા ત્યારબદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પોલીસ પાચ શખ્સો વિરૂદ્ઘ હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો નોંધી આરોપી ઝડપવા ની કામગીરી હાથ ધરી હતી જે અંગેની વધુ તપાસ માલિયાં પી.એસ.આઈ જી.વી.વાણિયા ચલાવી રહ્યા છે.