ગુજરાતમાં હાલ કચ્છ મોહત્સવ ચાલે છે ત્યારે સફેદ રણ ની મુલાકાત આવતા હજારો પ્રવાસીઓ ને સફેદ રણ પ્રતિ વધુ આકર્ષિત જોવા મળી હાલ હવી રહેવાની સુવિધાઓ હે પણ ટેન્ટ ના ભાવ ના ધરખમ વધારો જોવા મળ્યો ગયા વર્ષ કરતા આ વર્ષ અહીં એક ટેન્ટ નું ભાડુ 3 હજાર થી 10 હજાર સુધી નું જોવા મળીયું ને સામન્ય રૂમ નું ભાડુ પણ 15 સો રૂપિયા થી ચાલુ છે હાલ તો કચ્છ ના રણ ની રોનક જોવા જેવી છે અહીં રોજ રાત્રે સંસ્કૃતિક કાર્યક્રમમાં નું આયોજન થાય છે ને ટેન્ટ હાઉસ ને શોપીંગ ટેન્ટ માં પણ ખૂબ મજા માણે છે