આજરોજ અબડાસા તાલુકા મંડળ ની થયેલ મીટીંગમાં જખૌ ગ્રામપંચાયત ના તલાટીશ્રી રોહીતભાઇ ડાભી વિરૂધ્ધ થયેલ ખોટી F.i.R.બાબતે ફરિયાદીએ ફરિયાદમા જે પાયા વિહોણા આક્ષેપો તથા મનઘડત વિચારો થી દાખલ કરેલ ફરિયાદ બાબતે

આજરોજ અબડાસા તાલુકા મંડળ ની થયેલ મીટીંગમાં જખૌ ગ્રામપંચાયત ના તલાટીશ્રી રોહીતભાઇ ડાભી વિરૂધ્ધ થયેલ ખોટી F.i.R.બાબતે ફરિયાદીએ ફરિયાદમા જે પાયા વિહોણા આક્ષેપો તથા મનઘડત વિચારો થી દાખલ કરેલ ફરિયાદ બાબતે અમોએ F.I.R. મા જણાવેલ બાબતે ના  (1) જોબકાડ ના આક્ષેપ  (2) કંપની દ્વારા થયેલ C.S.R.ના કામોમા ગેરરીતે  (3) ૧૪  મા નાણાપંય ના થયેલ કામોમાં ગેરરીતિ આ બાબતે અરજદાર દ્વારા ખોટી અને પાયા વિહોણી ફરિયાદ કરેલ છે. જેમા ફરિયાદી નું અગાઉ સરપંચ તથા તલાટી થી ગેરવ્યાજબી પંચનામું કંપની વિરૂધ્ધ કરવા જણાવેલ તથા ખોટી માપણી બનાવી કંપની પાંસેથી તથા સરપંચ તલાટી પાસે ગેરવ્યાજબી માંગણી કરેલ હતી જે બાબતે તેમને સતોષ ના થતાં તેઓએ ખોટા આક્ષેપ લગાવી તેમની સામે  F.I.R દાખલ કરેલ છે. જે બાબતે અમે સરકારશ્રી તેમજ માન.જિલ્લા વિકાસ અધિકારી તથા S.P સાહેબ તથા  થયેલ આરોપ બાબતે સ્થાનિકે  તપાસ કરી  આ બાબતે સંડોવાયેલા તલાટી સહમતી ને ન્યાય મળે તે બાબતે અબડાસા તલાટી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે

 જો ન્યાય ન મળે તો સમગ્ર કરછ તલાટી મંડળ દ્વારા હડતાળ તથા જરૂર પડસે તો લડી લેવાના તેમજ ગાંધી ચિધયા માગ કરવામાં આવશે તેવુ અબડાસા તાલુકાના તલાટી મંડળ દ્વારા જણાવવામાં આવેલ ફરીયાદી દ્વારા વહીવટી તંત્ર ને R.T.I. એકટિવિસટ ના નામે બ્લેકમેલ  કરવાનો કાય કરેલ જેનાં અનુસંધાને ફરીયાદી તથા તેના સાથીદારો દ્વારા જખૌ સોલ્ટ કંપની ને બ્લેકમેલ કરવા માટે તલાટી સહમંત્રી અને સરપંચ ને આ કંપની ની જમીન ગૌચર મા આવેલ છે. તે મતલબનું ખોટું પંચનામું કરવા માનસિક ત્રાસ  આપી ખોટી પોલિસ ફરીયાદ કરી ફસાવી દેવા ધમકી આપેલ તથા આ અંગે લેખિત માં ખોટા આધાર પુરાવા અને જખૌ જુથ ગ્રામપંચાયત ની માલિકી ની ગૌચર જમીન ની અન અધિકુત માપણી કરાવી વાસ્તવિકતા થી દુર પોતાની રીતે ખોટી માપણી સીટ બનાવેલ તથા જખૌ જુથ ગ્રામપંચાયત નુ નામ નું ૧.૦૭૦૦૦ એક લાખ સાત હજાર માપણી નું ચલણી બનાવેલ છે. આ દસ્તાવેજો અંગે તલાટી સહમંત્રી અને સરપંચ દ્વારા મૌખિક વિરોધ નોધાવેલ તેથી પોતાના ગુનાહિત કુતય ને છુપાવવા આ ખોટી ફરીયાદ દાખલ કરેલ છે. તથા ફરીયાદી અને તેના સાથીદારો દ્વારા તલાટી સહમંત્રી અને સરપંચ પાસે  પૈસા ની માંગણી કરેલ