સર્વ સેવા સંઘ અને અંબાધામ ભચાઉ દ્રારા કર્ણવેધન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભચાઉ નગરપાલિકા અધ્યક્ષ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દીપપ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા શાસ્ત્રી અવિનાશભાઈ જોશી સાથે ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં 46 લોકોએ ભાગ લીધો હતો જેઓ ને શ્વાસ અસ્થમા જેવી બિમારી છે દહેરાદુનથી આયુર્વેદ એમ ડી વૈદો એ નિઃશુલ્ક સેવા આપી હતી અને નિઃશુલ્ક દવા આપવામાં આવેલ ભુજ ના ડોકટર વૈદ્ય પ્રતિક પંડ્યા ના પ્રયાસો થી આ કેમ્પ સફળ થયેલ હતો.