ભચાઉની શાળાના વિધ્યાર્થીઓને ધાબળાનું વિતરણ

ભચાઉ શહેર મઘ્યે આવેલ કસ્તુરબા ગાંઘી બાલિકા વિઘાલ્ય ખાતે વિદ્યાર્થીનીઓને ઠંઙીમા રાહત મળે તે હેતુથી કરછ જીલ્લા પંચાયત પુર્વ અઘ્યક્ષ શ્રીમતી કૌસાલ્યાબેન માઘાપરીયા ના પ્રયાસ થી દાંતા લક્ષ્મીબેન ખીમજીભાઈ પીઙોરીયા ના આર્થિક સહયોગથી 100 જેટલા ગરમ ઘાબઙા અર્પણ કરવામાં આવ્યાં હતાં.આ અવસર પર ભચાઉ નગરપાલિકા ના અઘ્યક્ષ કુલદિપસિંહ જાઙેજા દ્રારા જાણ્યું હતું કે થોઙા સમયમાં હોસ્ટેલ માં જે પલંગ તેમજ ફર્નીચર જે જરૂરી છે તે દાંતા ના સહયોગથી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલદિપસિંહ જાઙેજા , વિકાસ રાજગોર, જનકસિંહ જાઙેજા, વાઘજીભાઈ છાગા, ઉમીયાશંકર જોષી, ગંભીરસિંહ જાઙેજા, શાળા ના આચાર્ય સામજીભાઈ,વિઘાલયના પ્રિયંકાબેન ઉપસ્થિતિ રહી કાર્યક્રમ દિપાવ્યો હતો