ભુજ શહેર બી.ડીવી.પો.સ્ટેના પો.ઈન્સ આર.એન.ખાંટ નાઓના નાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ નરેન્દ્ર આર.ધરડા સાથે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ દશરથ ચાવડાને ખાનગી રહે બાતમી હકીકત મળેલ છે કે રાજ બીપીનભાઈ રાજગોર,રહે.શિવનગર,ભુજ વાળો ગે.કા રીતે ઈગ્લીશ દારૂનો જથ્થો પોતાના કબ્જાની એકટીવામાં લઈ રેલ્વે સ્ટેશન ભુજ બાજુથી સરપટનાકા તરફ આવી રહેલ છે તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા સદર હોટલ ડોલર સામે વોચમાં રહી રેઈડ કરતા નીચે મુજબનો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ. પ્રોહી મુદામાલ:- :-ઓલ્ડ મગ ત્રીપલ એક્ષ રમ ફોર સેલ ઈન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો નંગ-૨૦ કિ.રૂ.૧૦,૪૦૦/- અન્ય મુદામાલઃ- 5- હોન્ડા કંપનીની એકટીવા ૩જી રજીનંબર જીજે-૧૨- સીએસ-૪૨૭૮ ક્રિ.રૂ.૧૫,૦૦૦/- સાથે કુલે કિ.રૂ.૨૫,૪૦૦/- નો પ્રોહી મુદામાલ. આરોપીઃ- રાજ બીપીનભાઈ રાજગોર,ઉ,વ-૨૭,રહે,મકાન નંબર-#૪, શિવનગર,સરપટનાકા બહાર,ભુજ આ કામગીરીમાં ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી આર.એન.ખાંટ તથા પો.હેડ કોન્સ નરેન્દ્ આર.ધરડા તથા પો.હેડ કોન્સ જયંતિભાઈ ટી.મહેશ્વરી તથા પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી તથા પો.કોન્સ દશરથ રાણાભાઈ ચાવડા નાઓ જોડાયેલ હતા.