રાપર આજ રોજ રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ રાપર સગઠન દવારા હોદેદારો નું મહાસમેલન યોજાયું જેમાં દિલ્હી થી આવેલ સામાજિક એક્ટિવીસ્ટ અમિત રાવ. કચ્છ પ્રભારી નીલ વિઝોડા .ભચુ ભાઈ પીગોલ.ની હાજરી માં આ સંમેલન માં વિવિધ મુદ્દાઓ ઉપેર ભાર મુકવા માં આવ્યું જેમાં સ્થાનિક ગ્રામીણ તરફ થી પ્રશ્નો જેમાં રાપર તાલુકા માં જમીન મુદ્દે સરકાર દવારા કામગીરી માં ઢીલાશ.વાગડ ના ખેડૂતો માટે પૂરતો નર્મદા નું પાણી.સાથે ઘણા ખરી કેનાલો તૂટી ગયેલ છે જે દર્શાવે સે મોટા પાએ ભ્રષ્ટાચાર આદર માં આવ્યું હોય કારણ કે તે કામો ની ગુણવત્તા ચેક કરવા માં આવસે જેમાં નીલ વિઝોડા હાજરી આપશે જો ભ્રષ્ટાચાર જણાશે તો જન આંદોલન દવારા કડક માં કડક કાર્યવાહી કરવા સુધી લડત કરવા માં આવશે.સાથે મહિલાઓ ના મુદ્દે જેમાં સાળા કોલેજ પર સેડતી જેવા બનાવો રાપર વાગડ ની બાળાઓ સાથે ન બને તે માટે જો પોલીસ પ્રશાસન દવારા પેટ્રોલીગ કરવા માં આવે તો આ બાબતે પોલીસ પ્રશાસન ઘટતું કરવા માટે રજુઆત કરવા માં આવશે.મુખ્ય 108 થી વધારે કોળી સમુદાય ની વાઢો આવેલ છે જેમાં પ્રાથમિક સુવિધાઓ નથી હજુ સુધી કોઈ શિક્ષણ કે અન્ય તમામ જીવનનિર્વાહ માં કાયદા ની જોગવાઈ મુજબ નથી મળી રહ્યો તે માટે સ્થાનિક મામલતદાર અન્ય અધિકારીઓ પાસે આ વાસ્તવિકતા મુકવા માં આવશે આજે એકવીસમી સદી માં જો આ અઢારમી સદી નું જીવન ધોરણ હોય તો સાહેબ કચ્છીયત શરમ થી ડૂબી મરે આ કોઈ રજુઆત છે સાહેબ અપને રોજ વિશ્વ ગુરુ ના સપના દેશ ને બતાવતા હોઈએ ત્યારે આ હાલત યોગ્ય ન કહેવાય કચ્છ જિલ્લા પ્રભારી નીલ વિઝોડા જણાવેલ સાથે જે જાતિયો પ્રેતેય વેમશ્ય ઉભો થઇ રહ્યો સે તે ક્યાંય નું ક્યાંય દેશ ના યુવા વર્ગ ને દેશ વિકાશીલ બને તે મુદ્દે ધ્યાન આપવા જેવું છે સાથે સરકાર ની નિતીયો દેશ ના નાગરિકો માટે હોવી જોઈએ કોઈ જાતિગત રીતે ભેદભાવ ન હોવો જોઈએ ને તમામ ધર્મ જાતિયો ના લોકો એક સાથે રહે તેવુ પાલનપુર થી આવેલ સામાજિક એક્ટિવિટ્સ વિનય રાજપૂત જણાવેલ વાગડ વિસ્તાર ના રોડ રસ્તા ના કામો તમામ પર મોટા પાયે ભ્રષ્ટાચાર .શિક્ષકો વગર મહેકમ હોવા સતા 70 ટકા ભરતી નથી કરી રહી સરકાર.દલિતો ની જમીન પર ખોટા સ્ટેય લાવી ને એજ લોકો કોર્ટ ઓફ કન્ટેમ કરી રહ્યા સતા કાયદો વ્યવસ્થા મુક દર્શક બની જોઈ રહી છે.નવા પજેસન નથી અપાઈ રહ્યા ક્યાંય નું ક્યાંય સરકાર દેશ ના નાગરિકો ને હેરાન કરી રહી છે આ પ્રશ્નો મુદ્દે સરકાર તાત્કાલીક ન્યાયિક કાર્યવાહી કરે તે માગ રહેલ છે આ મહાસમેલન માં 30 થી વધારે ગ્રામ્ય સગઠન ના હોદેદારો તેમજ રાપર તાલુકા ની 27 લોકો ની કારીબારી ના કન્વિનરો ને નિયુક્તિ પત્રો અર્પણ કરવા માં આવ્યા હતા જેમાં રામજી ભાઈ ભદ્ર,કાંતિ મહેશ્વરી,ગેલા ભાઈ પારેધ,પ્રેમજી ભાઈ ગોહિલ ને રાપર તાલુકા કન્વિનર નિમવા માં આવ્યા સાથે સહ કન્વિનર ગજું ભાઈ.જયતિ ભાઈ.ગોવિંદ ભાઈ,હીરા ભાઈ,દેસર ભાઈ,જેમલ ભાઈ,રમેશ બારૂપાર.હીરાભાઈ રાઠોડ,બાબુ ભાઈ,શિવજી ભાઈ,પરેશ ગોહિલ,ખેતાભાઇ મેરિયા,મેરા ભાઈ, સાથે મીડિયા કન્વિનર કિશન સોલંકી,અનિલ ધેયડા,વિજય ગોહિલ.ની સર્વનું મતે વરની કરી ને તમામ હોદેદારો ને નિયુક્તિ પત્રો જીલા પ્રભારી નીલ વિઝોડા,કચ્છ જિલ્લા ઉપ પ્રમુખ ભચુ ભાઈ પીગોલ ના હાથે આપવા માં આવ્યા જેમાં મોટી સંખ્યા માં રાપર તાલુકા લોકો જોડાયા હતા ને આ સંમેલન કાર્યક્રમ ને સફળ કરેલ હતું જે આ ઉપરોક્ત પ્રશ્નો પ્રતેય સરકાર ન જાગી તો મોટો જન આંદોલન કરવા માં આવશે તેવું જીલા પ્રભારી નીલ વિઝોડા ની યાદી માં જણાવેલ.