ચોબારી વાડી વિસ્તાર માથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ભચાઉ પોલીસ

ભચાઉ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ચોબારી વાડી વિસ્તારમાં શતાડેલ મોટી સંખ્યામાં ઈગલીશ દારૂ નો જથ્થો પકડી પાળતી ભચાઉ પોલીસ બાતમી નાઆધારે ચોબારી ગામ ની વાડી વિસ્તારમાં અલગ અલગ વેરાયટી નો દારૂ પકડાયો મોટા પ્રમાણમાં લાખો ની કિમત મા ઈગલીશ દારૂ ઝડપાયો છે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ બાય : અસલમ સોલંકી – ભચાઉ કરછ