ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ત્યારે આજે ૨૧ મી સદીમાં એક અદભૂત ચમત્કાર જોવા મળ્યો છે જે ચમત્કાર ભુજ જીઆઇડીસી વિસ્તારમાં સેટ મેરી સ્કૂલ ની બાજુમાં આવેલ ખેતર પાળ દાદાના મંદિર પાસે અંદાજિત ૧૫૦ વર્ષ જૂની સૂર્ય નારાયણ દેવ મુર્તિ પ્રગટ થઈ છે જે મૂર્તિને જોવા માટે લોકોના ટોળા ઉમટી પાળ્યા છે લોકો આ મુર્તિ ના દર્શન કરી આનંદ અનુ ભવિ રહ્યા છે