ભચાઉમાંથી 51 બોટલ દારૂ સાથે એક શખસ ઝડપાયો

image_1580875956

ભચાઉમાં દૂધ રોડ ઉપર આવેલા રેલવે ફાટક પાસેથી પોલીસે 51 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે દુઃખી રોડ ઉપર આવેલા રેલવે ફાટક પાસેથી રૂપિયા 17850 ની કિંમતનો 51 બોટલ અંગ્રેજી દારૂ સાથે અંકિત સતપાલ ગુજ્જર ને ઝડપી પાડયો હતો તેમના કબજામાંથી એક મોબાઇલ સહિત કુલ ૨૨ હજાર 850 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી