ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર, વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીનો ભેદ ખૂલ્યો નર્મદા જિલ્લા સહિત ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર, વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા પોલીસ મથકમાં લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીના ગુના ને ડિટેક્ટ કરવાનામા નર્મદા એલસીબી પોલીસને સફળતા મળી છે. જેમાં લોખંડના સળીયા તથા વાહન ચોરીના કુલ 14 ગુના એલસીબી પોલીસે ડિટેક્ટ કરી ગુનાની કબૂલાત કરતાં પોલીસે મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પીએમ ગામીત પો.સ.ઇ એલસીબીનાઓ તેમજ એલસીબી પોલીસ સ્ટાફ મારફતે આરોપી રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રાઉં.વ.૨૭ ધંધો ડ્રાઇવિંગ રહે, મેંઢી સુરાલી માર્કેટયાર્ડની પાછળ તા.બારડોલી જી.સુરતદસમ ભીખા તોમર રહે, કુહા તા. કઠીવાળ, જી અલીરાજપુર એમપી બંનેને ચોરીના ગુનામાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે જેમાં આરોપીઓની વિશેષ પુછપરછ દરમ્યાન નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે જેમાં આરોપીઓએ ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાની કબુલાત કરતા તેની પાસેથી મળેલ મુદ્દામાલ સળીયા ભરીને નંગ -૪૦ કિ.રૂ. ૧૨૪૦૦૦/- મુદ્દામાલ રિકવર કર્યો છે ઉપરાંત ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુના મા નોંધાયેલ ચોરીના ગુનામાં મુદ્દામાલ સળીયા ભરી નંગ-૨૨ કિં. રૂ. ૭૫૦૦૦/- મુદ્દામાલ રિકવર પણ રિકવર એલસીબી પોલીસે કર્યો છે એ ઉપરાંત રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનો મુદ્દામાલ આઈસર ટેમ્પો નંગ ૧ કિં.રૂ.૪૦૦૦૦૦/- મુદ્દામાલ રિકવર કરવા માં સફળતા પોલીસને મળી છે એ ઉપરાંત બોડેલી પોલીસ સ્ટેશન મા પોલીસ મથકમાં નોંધાયેલાં ચોરીના ગુનામાં નોંધેલ ચોરીના ગુનામાં તા ૨૫/૦૧/૨૦૨૦ ચોરીનો મુદ્દામાલ ૧૬૦૦ કિ.ગ્ર કિં. રૂ ૭૨૦૦૦ /- પણ જપ્ત કર્યો હતો. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુના નોંધાયેલ ચોરીના ગુનામાં તારીખ ૨૫/૦૧/૨૦ ચોરીના મુદ્દામાલ સળિયા ૩૦૨૬૦ કિલોગ્રામ કિં.રૂ.૧૩૮૬૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે એ ઉપરાંત વલસાડ હાઈવે સાસુમા હોટલની સામે થી એકાદ મહિના પહેલાં ચણિયાચોરી ભરી નંગ- ૫૫ ચોરી કરી ટેમ્પો નંબર જીજે ૧૯ યુ ૪૯૮૪ લઈ જતા હતા દરમિયાન ચીખલી નજીક પોલીસ આવી જતાં ટેમ્પો મુકીને ભાગી ગયેલ છે ટેમ્પો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે સી.આર.ટી.સી ૧૦૫ મુજબ કબજે કરેલ છે, તથા પાવાગઢ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં શિવરાજપુરા થી દોઢેક મહિના પહેલા સળિયા ભરી નંગ ૩૭ ની ચોરી કરેલ છે. જેનો સહ આરોપી પંકજ ને ત્યાં ખાલી કરેલ છે તે જો ડિટેક્ટ કરી હતી. એ ઉપરાંત દાહોદ અમદાવાદ રોડ ઉપર વિશાલ હોટલ ની પાછળ થી પંદરેક દિવસ પહેલાં સળીયા ભરી નંગ ૩૫ ની ચોરી કરેલ છે, જે મુદ્દામાલ તેને કાલુ બંગડીબેન તોમર રહે ઉન્ડવા, તા.કઠીવાડ જી. અલીરાજપુરા ને ત્યાં ખાલી કરેલ હોવાની કબુલાત કરી હતી.