ભાવનગરમાં મહિલા ગાંજા સાથે ઝડપાઇ

129120l

શહેરના બોરતળાવ પાળા પર આવેલ મફતનગર ગણેશનગર-ર માં રહેતી મુકતાબેન રમેશભાઇ ચુડાસમા નામની મહિલાનાં ઘરમાં ગાંજો હોવાની બાતમીને આધારે ભાવનગર એસ.ઓ.જી. ના સ્‍ટાફે દરોડો પાડી તેના ઘરમાંથી રૂા. પ૮૦ર ની કિંમતની ગાંજાની ૩૦ નંગ પડીકીઓ તથા છૂટો ગાંજો મળી કુલ ૧ કિલો ગાંજો ઝડપી લઇ મહિલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.