દુધઈ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે દુધઈ માં રહેતા મુકેશ મગનભાઈ મહેશ્વરી ઉમર વર્ષ પચ્ચીસ ના ભાભી વાલબાઈ પચાણભાઈ મહેશ્વરી એ કરેલી પોલીસ ફરિયાદ મનદુખ રાખી ને આરોપી હરેશ રામજી મહેશ્વરી એ લગ્ન પ્રસંગમાં આવીને દાંડીયારાસ દરમિયાન પોતાની પાસે રહેલી છરી થ્રી મુકેશભાઈ મહેશ્વરી ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ભોગ બનનાર મુકેશભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેશ મહેશ્વરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે