રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા હાઇવેના સર્વિસ રોડ ઉપર નડતરરૂપ દબાણોને નોટિસ આપવામાં આવી હતી સમયમર્યાદાની અંદર દબાણ ન હતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ગાંધીધામ નગરપાલિકાના સહયોગથી જેસીબી વડે ૨૦ થી વધુ દબાણો હટાવ્યા હતા અહીં દબાણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના સર્વિસ રોડ ને નડતરરૂપ બધા તેમજ રેલવે સ્ટેશનના ગેટ બહાર જ વ્યાપક દબાણ હોવાના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હતી રેલવે પ્રશાસન દ્વારા પણ રજૂઆતો કરાઈ હતી અંતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ હરકતમાં આવ્યું હતું અને દબાણકારોને નોટિસ આપી હતી ત્યારબાદ ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ગાંધીધામ નગરપાલિકા એ પોલીસ બંદોબસ્ત સાથે ૨૦ થી વધુ દબાણો દુર કર્યા હતા.