વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

કોરોનાનો વાયરો કચ્છમાં વધુ પગપેસારો ન કરે તાથા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને અલગ તારવીને પહેલાથી જ તેની સારવાર કરી શકાય તે માટે તંત્ર દ્વારા જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે શરૃ કરવામાં આવ્યો છે. જે હેઠળ અત્યારસુાધી કચ્છમાં ૬૯.૩૮ ટકા કરાયો છે.મળતી માહિતી મુજબ વહીવટીતંત્ર દ્વારા અત્યારસુાધી જિલ્લાના ૧૫,૪૦,૪૮૮ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી જેઓને શરદી,ખાંસી તાથા ઉાધરસવાળા ૭૨૩ લોકો મળી આવ્યા હોવાથી તેઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવ્યા બાદ તે અંગે સુચારૃ પગલા ભરવામાં આવી રહ્યા છે. અત્યારસુાધી ૬૯.૩૮ ટકા સર્વે પુર્ણ કરાયો છે ત્યારે બાકીના ૩૦ ટકા સર્વે બાકી હોવાથી આવનારા સપ્તાહમાં તે પુર્ણ થઈ જતાં આખા કચ્છના લોકોની આરોગ્યનો ચિતાર મળી જતાં કોરોનાની મહામારી સામે લડતા તંત્ર વધુ સજ્જ બની શકશે. દક્ષિણ કોરીયાની જેમ પહેલાથી જ લોકો અલગ તારવીને તેના પર નજર રાખવામાં આવશે જેાથી કોઈ ખતરારૃપ સિૃથતી ભવિષ્યમાં ન સર્જાય .વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. છેલ્લા ૨૪ કલાકાથી ૧૯૩૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૩૧૨૦૪ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૧ કેસ પોઝીટીવ છે. આમ અત્યાર સુાધીમાં કુલ ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલું છે.