Month: March 2020

કચ્છમાં ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા માટે ખાતરનો ડેપો ચાલુ રાખવા માગણી

કોવિડ-૧૯ના કારણે  ખેડુતોની સિૃથતી ફરી કફોડી બની છે. ગત વર્ષે અનેક કુદરતી આફતોમાં કિસાનોનો પાક સપડાયો હતો જેના કારણે આિાર્થક...

કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત...

કચ્છમાં કન્ટેનરમાં મજૂરો ભરીને લઈ જવાતા હતા, પોલીસે મુન્દ્રાના ભદ્રેશ્વર પાસે પકડી પાડ્યા

એકતરફ સતત રાજ્યસરકાર અને પોલીસ લોકોને ઘરમાં રહેવા અને શ્રમિકોને જ્યાં છો ત્યાં રહી વતન વાપસી ન કરવા અપીલ કરી...

કચ્છ : કોરોના પોઝીટીવ કેસને પગલે આશાલડી ગામને બફરઝોનમાં મુકવાની કવાયત : ૨૩૫૯ દર્દીઓ કવોરેન્ટાઇન : નવો એક પણ કેસ નહી

કોરોનાને પગલે કચ્છમાં તંત્ર સાબદુ છે. અત્યારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ૧૭ શંકાસ્પદ પૈકી ૧૬ નો રિપોર્ટ...

પધ્ધર અને સુખપર પાસેથી 700 ગ્રામ ગાંજા સાથે ત્રણ સખ્સો ઝડપાયા

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન કુકમા તરફથી આવી રહેલા સ્કૂટર ઊભો...

કચ્છમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડયો

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે માર્ચ માસના અંતિમ દિવસોમાં કચ્છમાં મહત્તમ પાતમાનનો પારો ઉંચે ચડવા માંડયો છે. એકાથી બે ડિગ્રીનો વાધારો...

કચ્છમાં કોરોના વાયરસના પ્રતાપે ઘર આંગણે રમાતી રમતો જીવંત બની!

કોરોના વાયરસના પ્રતાપે દોડતું જીવન એકા-એક થંભી જતાં લોકોને સમય કેમ પસાર કરવો તે મુશ્કેલ બન્યું છે. આ સિૃથતિમાં લોકો...

કચ્છમાં સર્વેમાં શરદી-ખાંસી વાળા વધુ ૭૨૩ લોકોને સારવાર માટે મોકલાયા

કોરોનાનો વાયરો કચ્છમાં વધુ પગપેસારો ન કરે તાથા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને અલગ તારવીને પહેલાથી જ તેની સારવાર કરી શકાય...

માન. મંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા ગાંધીધામ નગરમાં લોકડાઉન સંદર્ભે સમીક્ષા કરવામાં આવી

કંડલા પોર્ટ ની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓ ને સૂચના આપી. કોરોના વાઇરસ સંદર્ભે ખડેપગે કામગીરી કરતા મહેસૂલી તંત્ર, પોલીસ પ્રશાસન...