Breaking News : કચ્છ માં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો.

માધાપર ના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો તેના પુત્રવધુ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ.
કચ્છમાં કુલ 3 પોઝિટિવ કેસ થયા