Month: April 2020

જીંદગી કહાં રૂકતી હેં, તુમને પહિયે થામે,….હમને ઉમ્મીદ બસા લી…

કોરોના મહામારીના કારણે સમગ્ર માનવ જાત ઘરોમાં કેદ છે. ત્યારે મુક્ત છે પક્ષી અને પશુઓ.જે અત્યાર સુધી માનવીના હસ્ત ક્ષેપથી...

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થશે સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થશે . આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે . આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી વધીને 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી શકે છે . જે અનુસાર સૌરાષ્ટ્ર - કચ્છ અને અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે 

રાપરમાં ૨૧ વર્ષીય ખેડૂત યુવતી ઉપર ત્રણ શખ્સોએ આચર્યું દુષ્કર્મ

રાપરના શિવગઢ ગામે ૨૧ વર્ષીય ખેડૂત યુવતી ઉપર ત્રણ શખ્સો દ્વારા ધાકધમકી કરી બળાત્કાર ગુજારવાના બનાવે ચકચાર સર્જી છે. જોકે,...

કચ્છમાંથી થઈ રહેલી હજારો ઘેટાં બકરાની નિકાસ સામે પૂર્વ ધારાસભ્યની રજુઆત બાદ રોક

દિન દયાળ પોર્ટ કંડલા હસ્તકના તુણા બંદરેથી અખાતી દેશોમાં જીવીત પશુઓની થઈ રહેલી નિકાસ સામે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ મુખ્યમંત્રી...

કચ્છમાં કાળઝાળ ગરમી, ભુજમાં તાપમાનનો પારો ૪૧.૯ ડિગ્રીએ

રાજ્યની સાથે કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના જિલ્લા માથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી સે., કંડલા એરપોર્ટમાં...

‘ઈરફાન’ સાથે ત્રણ દાયકા ૫ૂર્વે ગાળેલી યાદો બન્ની વાસીઓના માનસપટ પર જીવંત થઈ

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને આજે આપણા સહુ વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી. ૫૩ વષિય અભિનેતા ન્યુરો એન્ડોક્રાઈન ટયુમરથી પીડાતા હતા....

ભરઉનાળે ગાંધીધામમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા લોકોમાં તીવ્ર રોષ

પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગાંધીધામ નગરપાલિકાને પાંચ એમ.એલ.ડી. પાણી ઓછું આપવામાં આવતું હોવાથી પાણીની વિતરણ વ્યવસૃથા ઉપરતેની સીધી અસર થવા...