સમાજના દરેક જરૂરિયાત મંદ સુધી સહાય પોહચતી કરી છે કોઈ ભૂલ થી બાકી રહી ગયું હોય તો સમાજનો સંપર્ક કરે અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ કરછ જિલ્લા મહામંત્રી ની અપીલ