મહારાષ્ટ્રમાં વધુ ૫૦૦ પોલીસ કર્મચારીઓને કોરોનાની ઝપેટમાં : અત્યાર સુધીમાં ૫૧ પોલીસ અધિકારીઓ અને ૪૮૧ પોલીસ કર્મચારીઓને પોઝીટીવઃ પાંચના મોત થઇ ચુકયા છેઃ મહારાષ્ટ્ર પોલીસ પણ સંકટમાં મુકાઇ ગયું છે.